કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. આપેલ પૈકી કોઈ નહીં તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ બંને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. આપેલ પૈકી કોઈ નહીં તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુના ટ્રોજન લઘુગ્રહોનો અભ્યાસ કરવા માટે પહેલું અવકાશયાન ‘લુસી’ લોન્ચ કર્યું ? SpaceX ESA NASA ISRO SpaceX ESA NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. વીમેન ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ વીમેન ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ જાહેર ક્ષેત્રની કંપનીને ‘મહારત્ન'નો દરજ્જો આપવામાં આવ્યો ? એરપોટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન BEML લિમિટેડ ભારત ડાયનામિક્સ લિ. એરપોટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન BEML લિમિટેડ ભારત ડાયનામિક્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP