કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશની વેસ્ટબરી ગુફામાંથી વિલુપ્ત થઈ ચૂકેલા ‘હિપોપટેમસ એન્ટિક્સ'ના અવશેષો મળી આવ્યા છે ? પાકિસ્તાન બ્રિટન ઈન્ડોનેશિયા ઈજિપ્ત પાકિસ્તાન બ્રિટન ઈન્ડોનેશિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી વર્ષા જોષી ડૉ.આર.એસ.સોઢી મુકેશ અંબાણી ગૌતમ અદાણી વર્ષા જોષી ડૉ.આર.એસ.સોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. વેમ્બનાડ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ? દિલ્હી લદાખ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી લદાખ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતનો 61મો સોફટવેર ટેકનોલોજી પાર્ક ક્યા ખુલ્લો મૂકાયો ? કોલકાતા રાંચી શિલોંગ કોહિમા કોલકાતા રાંચી શિલોંગ કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP