કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ? ઘરવાલ રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ રાજપુતાના રાઈફલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના GI ટેગ પ્રાપ્ત 'મિહિદાતા' ભોજનની બેહરિનમાં પ્રથમવાર નિકારા કરવામાં આવી ? ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં એશિયન ઈન્ફાસ્ટક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની છઠ્ઠી વાર્ષિક બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો તેની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન UAE બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP