કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિસ્ફોટ થયેલો ફુકુતોકુ ઓકાનોબા જ્વાળામુખી ક્યા દેશમાં આવેલો છે ? જાપાન ચીન ફિલિપાઇન્સ સિંગાપુર જાપાન ચીન ફિલિપાઇન્સ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાનું નામ જણાવો. ગિના ગુલાબ ગિઝા ગુના ગિના ગુલાબ ગિઝા ગુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘પ્રાણ પોર્ટલ’ (PRANA Portal) લૉન્ચ કર્યું ? ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી હરચરણસિંહ ભાર શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી હરચરણસિંહ ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? ડૉ.મુકેશ કુમાર પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP