કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે યુદ્ધ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા, ઘુસણખોરોને ટ્રેક કરવા તથા હુમલો/ફાયરિંગ કરવા સક્ષમ રિમોટ કન્ટ્રોલ આધારિત સશસ્ત્ર રોબોટ 'રેક્સ Mk 11' લૉન્ચ કર્યો ?

રશિયા
ફ્રાંસ
ઈઝરાયેલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મનીષ નરવાલ કયા રાજ્યના ખેલાડી છે ?

રાજસ્થાન
હરિયાણા
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

24 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર
27 સપ્ટેમ્બર
26 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP