કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? હરિયાણા મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 7 નવા જિલ્લાની રચના કરાઈ, આ સાથે પશ્ચિમ બંગાળના જિલ્લાની સંખ્યા ___ થઈ ગઈ છે. 31 22 27 30 31 22 27 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આપેલ બંને આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ? ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP