કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશનાં મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું ?

પોર્ટુગલ
બ્રાઝિલ
આર્જેન્ટિના
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ?

અદાણી એન્ટરપ્રાઈઝ
તાતા સ્ટીલ
TCS
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP