કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો ?

તીરંદાજી
રોવિગ
ટ્રેક સાયકિલંગ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું.
એક પણ નહીં
આપેલ બંને
મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP