કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ? ઈરાન ઓસ્ટ્રેલિયા ભારત ઈન્ડોનેશિયા ઈરાન ઓસ્ટ્રેલિયા ભારત ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ? આસામ સિક્કિમ મહારાષ્ટ્ર લદાખ આસામ સિક્કિમ મહારાષ્ટ્ર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં આદિત્ય મિત્તલ ભારતના 77મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તેઓ ક્યા શહેર સાથે સંબંધિત છે ? જયપુર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ જયપુર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘સમન્વય 2022’ ક્યા સશસ્ત્ર દળ દ્વારા આયોજિત માનવીય સહાય અને આપદા રાહત (HARD) અભ્યાસ છે ? ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? અર્થશાસ્ત્રી અભિનેતા વૈજ્ઞાનિક સાહિત્યકાર અર્થશાસ્ત્રી અભિનેતા વૈજ્ઞાનિક સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP