કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ (WCOL) ઈન્ડેક્સ અનુસાર, ક્યું શહેર વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે ? ન્યૂયોર્ક સિંગાપુર નવી દિલ્હી સિંગાપુર અને ન્યૂયોર્ક બંને ન્યૂયોર્ક સિંગાપુર નવી દિલ્હી સિંગાપુર અને ન્યૂયોર્ક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા રાજ્યના બાપટલા જિલ્લાના કોરિસાપાડુના પિચકલાગુડિપાડુ ગામમાં નેશનલ હાઈ- વે 16 (NH-16) પર નિર્મિત 4.1 km ઈરજન્સી લેન્ડિંગ રનવે (ELR) પર ટ્રાયલ રન કર્યુ ? મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં છઠ્ઠો ભારત કઝાકિસ્તાન સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ KAZIND-22 ક્યા રાજ્યમાં યોજાયો ? ઓડિશા મેઘાલય ઉત્તરાખંડ રાજસ્થાન ઓડિશા મેઘાલય ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? નવી દિલ્હી પ્રયાગરાજ અયોધ્યા એકપણ નહીં નવી દિલ્હી પ્રયાગરાજ અયોધ્યા એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP