કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? છત્તીસગઢ હરિયાણા પ.બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા પ.બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FIFA વર્લ્ડ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? આર્જેન્ટિના ફ્રાન્સ મોરક્કો પોર્ટુગલ આર્જેન્ટિના ફ્રાન્સ મોરક્કો પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ? ઓમેઝ ઈન્ફ્રાચેઈન સોશિયલ આલ્ફા નેસ્ટા ઓમેઝ ઈન્ફ્રાચેઈન સોશિયલ આલ્ફા નેસ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP