કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કૃષિ ડિસિજન સપોર્ટ સિસ્ટમ (Krishi-DSS) વિકસિત કરવા માટે કૃષિ મંત્રાલયે ક્યા વિભાગ સાથે ભાગીદારી કરી ? અવકાશ વિભાગ DPHT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ બાળ કલ્યાણ વિભાગ અવકાશ વિભાગ DPHT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ બાળ કલ્યાણ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ? અમેરિકા ફ્રાન્સ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day) ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 1930માં આયોજિત પ્રથમ FIFA વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો હતો ? ઉરૂગ્વે પોર્ટુગલ ફ્રાન્સ રશિયા ઉરૂગ્વે પોર્ટુગલ ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટ (IWIS 2022)નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP