કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કિસાન ડ્રોન માટે DGCAનું ડબલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની ? ઈનરકોમ્પ સોલ્યુશન્સ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ટેકઈગલ ઈનોવેશન્સ ઈનરકોમ્પ સોલ્યુશન્સ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ટેકઈગલ ઈનોવેશન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? પુરુષોત્તમ સોલંકી ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) SAARC ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 7મા સંગમ અભ્યાસનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? ઓડિશા બિહાર ગોવા કેરળ ઓડિશા બિહાર ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) G20 સમિટ અંતર્ગત ક્યા શહેરને અર્બન-20 ઈવેન્ટની અધ્યક્ષતા મળી ? પલવલ અમદાવાદ ઉડુપી નાગપુર પલવલ અમદાવાદ ઉડુપી નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP