કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? ઉદ્વવ ઠાકરે એક પણ નહીં દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે ઉદ્વવ ઠાકરે એક પણ નહીં દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકે વ્હોટ્સએપ બેકિંગ સેવાઓ શરૂ કરી ? સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા ICICI SBI સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા ICICI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2021 2020 2018 2019 2021 2020 2018 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? જી.રાજકિરણ રાય એન.એમ.મિશ્રા આર.સુબ્રમણ્યમ પી.ક્રિષ્નારાવ જી.રાજકિરણ રાય એન.એમ.મિશ્રા આર.સુબ્રમણ્યમ પી.ક્રિષ્નારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? રાજસ્થાન ઓડિશા મિઝોરમ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા મિઝોરમ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP