કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર'ની પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું ? DGCA ISRO DRDO AAI DGCA ISRO DRDO AAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ ક્યો છે ? રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્ષ 2022માં ભારતના ___ મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. 17 18 15 12 17 18 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ? IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP