કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક માતા-પિતા દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 2 જૂન 7 જૂન 1 જૂન 31 મે 2 જૂન 7 જૂન 1 જૂન 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? જાપાન ચીન થાઈલેન્ડ નેપાળ જાપાન ચીન થાઈલેન્ડ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2024-25 વર્ષ 2027-28 વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2027-28 વર્ષ 2025-26 વર્ષ 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દાવિન્ચી મિશન (Deep Atmosphere Venus Investigation of Noble gases, Chemistry and Itnaging Mission)કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA Space X ISRO NASA ESA Space X ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? મોંગોલિયા ચીન રશિયા ઉઝબેકિસ્તાન મોંગોલિયા ચીન રશિયા ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP