કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
વર્ષ 2022 નો એબલ પુરસ્કાર જીતનારા ડેનિસ પાર્નેલ સુલિવન ક્યા દેશ સાથે સંબંધિત છે ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP