કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

હોશંગાબાદ - નર્મદાપુરમ્
શિવપુરી - કુંડેશ્વર
આપેલ તમામ
બાબઈ – માખન નગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ લેબોરેટરીએ હેક પ્રૂફ કવોન્ટમ કોમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યુ ?

આપેલ બંને
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)
આપેલ પૈકી એક પણ નહીં
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP