કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ધ હંગર પ્રોજેક્ટ દ્વારા 'વિશ્વ ભૂખ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 મે 2 મે 10 મે 19 મે 28 મે 2 મે 10 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ થાઈરોઈડ દિવસ (25 મે) 2022ની થીમ જણાવો. ક્લોઝ ધ કેર ગેપ થાઈરોઈડ એન્ડ બ્રેવ થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન મધર-બેબી આયોડીન ક્લોઝ ધ કેર ગેપ થાઈરોઈડ એન્ડ બ્રેવ થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન મધર-બેબી આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વિનય કુમાર સક્સેનાએ અનિલ બૈજલનું સ્થાન લીધું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિનય કુમાર સક્સેનાએ અનિલ બૈજલનું સ્થાન લીધું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પૃષ્ટિ કરી છે કે ચીન 'પેંગોંગ ત્સો’ તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું છે. આ પેંગોંગ ત્સો તળાવ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ પેંગોંગ ત્સો એ 135 કિ.મી લાંબુ લેન્ડલોક સરોવર છે. પેંગોગ ત્સોનો પૂર્વ છેડો તિબેટમાં આવેલો છે. તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે. જેનું પાણી ખારું છે. ભારત અને ચીન પાસે પેંગોંગ ત્સો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ હિસ્સો છે. આપેલ તમામ પેંગોંગ ત્સો એ 135 કિ.મી લાંબુ લેન્ડલોક સરોવર છે. પેંગોગ ત્સોનો પૂર્વ છેડો તિબેટમાં આવેલો છે. તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે. જેનું પાણી ખારું છે. ભારત અને ચીન પાસે પેંગોંગ ત્સો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ હિસ્સો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં મિશન સાગર IX અંતર્ગત ક્યા જહાજ થકી શ્રીલંકાને ગંભીર ચિકિત્સા સહાય પ્રદાન કરાઈ ? INS ઘડિયાલ INS જલશ્વ INS સુમેઘા INS સુમિત્રા INS ઘડિયાલ INS જલશ્વ INS સુમેઘા INS સુમિત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP