કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ?

અમદાવાદ
સુરત
ગાંધીનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતીય નૌસેનાએ તાજેતરમાં ક્યા દેશ સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અભ્યાસ કર્યો ?

મ્યાનમાર
માલદીવ
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફાયરફાઈટિંગ ફ્લીટમાં બે રોબોટ સામેલ કર્યા છે ?

મહારાષ્ટ્ર
કેરળ
દિલ્હી
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

ડિસેમ્બર, 2022
ડિસેમ્બર, 2028
ડિસેમ્બર, 2026
ડિસેમ્બર, 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP