કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
જૂન 2022માં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની T20 સીરિઝમાં ભારતની ટીમનો કેપ્ટન કોણ રહેશે ?

કે.એલ.રાહુલ
હાર્દિક પંડયા
રોહિત શર્મા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જિવહાલા નામક ઋણ યોજના શરૂ કરી ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા રાજ્યમાં ડૉ.આંબડકર સેન્ટર્સ ઓફ એક્સેલેન્સ (DACE) યોજના શરૂ કરી ?

ગોવા
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP