કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ? 2002 1999 1981 1992 2002 1999 1981 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) U-19 મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની ક્યો દેશ કરશે ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ થાઈલેન્ડ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે 'મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ' લૉન્ચ કરી ? UAE કતાર સાઉદી અરબ ઈજિપ્ત UAE કતાર સાઉદી અરબ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP