કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ? ટોયોટા ટાટા કિયા હ્યુન્ડાઈ ટોયોટા ટાટા કિયા હ્યુન્ડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ? મહુવા અમદાવાદ સુરત ભાવનગર મહુવા અમદાવાદ સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાજ્ય IT મંત્રીઓના ડિજિટલ ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને વર્ષ 2021 માટે કુમાર સાનુને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટ દિવસ કયારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP