કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? ફ્રાન્સ જર્મની સ્વીડન અમેરિકા ફ્રાન્સ જર્મની સ્વીડન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? સાઉદી અરબ ઓમાન ભારત ઈજિપ્ત સાઉદી અરબ ઓમાન ભારત ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? રાજકોટ મહેસાણા વડોદરા સુરત રાજકોટ મહેસાણા વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ (National Dolphin Day) ક્યારે મનાવાય છે ? 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 6 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP