કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? કોચી (કેરળ) મુંબઈ (મહારાષ્ટ્ર) ભુવનેશ્વર (ઓડિશા) ચેન્નાઈ (તમિલનાડુ) કોચી (કેરળ) મુંબઈ (મહારાષ્ટ્ર) ભુવનેશ્વર (ઓડિશા) ચેન્નાઈ (તમિલનાડુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ સમુદ્ર દિવસ (World Maritime Day) ક્યારે મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? ખેડા ભરૂચ અમદાવાદ વડોદરા ખેડા ભરૂચ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના Moxie ઉપકરણે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન બનાવ્યો છે ? ESA NASA ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી, તે ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP