કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન અમેરિકા શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? બજરંગ પુનિયા સુશિલ કુમાર રવિ દહિયા યોગેશ્વર દત્ત બજરંગ પુનિયા સુશિલ કુમાર રવિ દહિયા યોગેશ્વર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ISROએ બેંગલુરુ સ્પેસ એકસ્પો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ક્યા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ? ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયલ ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ? બબિતા કુમારી વિનેશ ફોગાટ અંશુ મલિક ગીતા ફોગાટ બબિતા કુમારી વિનેશ ફોગાટ અંશુ મલિક ગીતા ફોગાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? TB કેન્સર મેલેરીયા પોલિયો TB કેન્સર મેલેરીયા પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP