કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? HAL DRDO IIT બોમ્બે ISRO HAL DRDO IIT બોમ્બે ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ક્લિન એનર્જી એકશન ફોરમની મેજબાની ક્યું શહેર કરશે ? ન્યૂયોર્ક જીનિવા પિટ્સબર્ગ હેલસિન્કી ન્યૂયોર્ક જીનિવા પિટ્સબર્ગ હેલસિન્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સમાજ સુધારક નેતા ઈ.વી.રામાસામી (પેરિયાર)ના જન્મદિવસે કયું રાજ્ય ‘સામાજિક ન્યાય દિવસ’ મનાવે છે ? આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ ક્યારે મનાવાય છે ? 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ ગુરુગ્રામ ચેન્નાઈ પુણે હૈદરાબાદ ગુરુગ્રામ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP