કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ?

લદાખ
લક્ષદ્વીપ
મિઝોરમ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ?

પશ્ચિમ ઘાટ
આંદામાન નિકોબાર ટાપુઓ
પૂર્વોત્તર ક્ષેત્ર
હિમાલયન ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP