કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. આપેલ બંને તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. એક પણ નહીં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. આપેલ બંને તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? ફ્રાન્સ પોર્ટુગલ આર્જેન્ટિના બ્રાઝિલ ફ્રાન્સ પોર્ટુગલ આર્જેન્ટિના બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાજ્ય સરકારની નોકરીઓમાં 60%થી 77% અનામત પ્રદાન કરવા માટે વિધેયક પસાર કર્યું ? રાજસ્થાન ઝારખંડ આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ઝારખંડ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP