કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જ્યોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (GSITI) ક્યા આવેલી છે ? મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્પેસક્રાફ્ટ મિશન ઓપરેશનન્સ (SMOPS-2023)નું આયોજન કર્યું હતું ? ISRO DRDO IIT મદ્રાસ IISc બેંગલુરુ ISRO DRDO IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની પ્રાદેશિક ઓફિસ ક્યા શરૂ કરવામાં આવશે ? પુણે હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ પુણે હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? UAE મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન UAE મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP