કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના સ્ટાર્ટઅપ મિશનને UBI ગ્લોબલ દ્વારા વિશ્વના નં.1 પબ્લિક બિઝનેસ ઈન્ક્યુબેટર તરીકે માન્યતા આપવામાં આવી ?

મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નવેગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

યોગી આદિત્યનાથ
એકનાથ શિંદે
વાય.એસ.જગનમોહન રેડ્ડી
શિવરાજસિંહ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP