સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડની ટુકડે ટુકડે વહેંચણીમાં મૂડી વધારા પદ્ધતિ મુજબ વહેંચણી કરવામાં આવે છે તેમાં ___ જે ભાગીદારની મૂડી વધારે હોય તેને પ્રથમ આપવામાં આવે. દરેક ભાગીદારને સરખા હિસ્સે રકમ વહેંચવી દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે નફાના પ્રમાણમાં જેની મૂડી વધુ હોય તેને પહેલાં મળે જે ભાગીદારની મૂડી વધારે હોય તેને પ્રથમ આપવામાં આવે. દરેક ભાગીદારને સરખા હિસ્સે રકમ વહેંચવી દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે નફાના પ્રમાણમાં જેની મૂડી વધુ હોય તેને પહેલાં મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___ A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેઢીનું વિસર્જન થતાં રોકડ હપ્તે હપ્તે વહેંચણી નક્કી થઈ. પેઢીના ચોપડે સલામત દેવું ₹ 80,000 છે. જેની સામે મકાન તારણમાં છે. મકાનના ₹ 60,000 ઉપજ્યા આ સંજોગોમાં ___ ₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે. ₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે. ₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે. ₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિસર્જન વખતે ભાગીદારોની લોન રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવાની હોય ત્યારે કયા પ્રમાણમાં ચૂકવાય છે ? સરખે હિસ્સે મૂડીના પ્રમાણમાં લોનની રકમના પ્રમાણમાં નવા નુકસાનના પ્રમાણમાં સરખે હિસ્સે મૂડીના પ્રમાણમાં લોનની રકમના પ્રમાણમાં નવા નુકસાનના પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ. 85,000 53,000 35,000 42,000 85,000 53,000 35,000 42,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP