સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રામ, લક્ષ્મણ અને ભરત સરખા પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000, ₹ 45,000 અને ₹ 30,000 છે. જો હપ્તો ₹ 45,000ની વહેચણી કરવાની હોય તો ___ રામને ₹ 30,000 અને લક્ષ્મણને ₹ 15,000 ચૂકવાશે. ફક્ત રામને જ ₹ 45,000 ચુકવાશે. ફક્ત લક્ષ્મણને જ ₹ 45,000 ચૂકવાશે. પ્રથમ ભરતને ચૂકવી દેવાશે ત્યારબાદ ₹ 15,000 લક્ષ્મણને ચૂકવાશે. રામને ₹ 30,000 અને લક્ષ્મણને ₹ 15,000 ચૂકવાશે. ફક્ત રામને જ ₹ 45,000 ચુકવાશે. ફક્ત લક્ષ્મણને જ ₹ 45,000 ચૂકવાશે. પ્રથમ ભરતને ચૂકવી દેવાશે ત્યારબાદ ₹ 15,000 લક્ષ્મણને ચૂકવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જય અને કિશન 2:3 ના પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 40,000 છે. પાકાં સરવૈયામાં સામાન્ય અનામતની બાકી ₹ 20,000 અને ન.નું. ખાતાની ઉધાર બાકી ₹ 10,000 છે. તો જય અને કિશનની ચોખ્ખી ચૂકવવાપાત્ર મૂડી ___ ₹ 56,000 અને ₹ 32,000 ₹ 60,000 અને ₹ 40,000 ₹ 64,000 અને ₹ 46,000 ₹ 72,000 અને ₹ 48,000 ₹ 56,000 અને ₹ 32,000 ₹ 60,000 અને ₹ 40,000 ₹ 64,000 અને ₹ 46,000 ₹ 72,000 અને ₹ 48,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે. સમાન માપનાં પત્રક રોકડ પ્રવાહ પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક સમાન માપનાં પત્રક રોકડ પ્રવાહ પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ભાડે રાખનાર માટે શું કહેવાય ? મહેસુલી ખર્ચ મુડી ખર્ચ મહેસુલી આવક મૂડી આવક મહેસુલી ખર્ચ મુડી ખર્ચ મહેસુલી આવક મૂડી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ખાણ માલિક માટે શું કહેવાય ? મહેસુલી ખર્ચ મૂડી આવક મહેસુલી આવક મુડી ખર્ચ મહેસુલી ખર્ચ મૂડી આવક મહેસુલી આવક મુડી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP