Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એપિકલ્ચર કયા પ્રકારનો ઉધોગ છે ? રસાયણ બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણ બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ? રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ? ઓગષ્ટ 1947 ડિસેમ્બર 1957 જાન્યુઆરી 1947 જાન્યુઆરી 1957 ઓગષ્ટ 1947 ડિસેમ્બર 1957 જાન્યુઆરી 1947 જાન્યુઆરી 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement) સ્વાગત ઓનલાઈન (Swagat Online) ઈ-ધારા ( e-Dhara) ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram) ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement) સ્વાગત ઓનલાઈન (Swagat Online) ઈ-ધારા ( e-Dhara) ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP