Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાથી સારું જ ગવાશે. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાથી સારું જ ગવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઉદ્ + શ્વાસ' ની સંધિ શું થશે ? ઊચ્છવાસ ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઉચ્શ્વાસ ઊચ્છવાસ ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઉચ્શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. માંસાહારી ખાઉધરું મિતાહારી શાકાહારી માંસાહારી ખાઉધરું મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે ? 21 14 17 19 21 14 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાકે ઘડે કાંઠા ન ચડે' કહેવતનો અર્થ શોધો. ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો મોટી ઉંમરે નવું શીખી ન શકાય બે ક્રિયાઓ એકસાથે ન થાય નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો મોટી ઉંમરે નવું શીખી ન શકાય બે ક્રિયાઓ એકસાથે ન થાય નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP