Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?

પવિત્ર ગામ
પાવન ગામ
નિર્મળ ગામ
તિર્થ ગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
નવા ઉધોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

સ્ટાન્ડર્ડ ઈન્ડિયા
ડિજિટલ ઈન્ડિયા
સ્ટાર્ટઅપ ઈન્ડિયા
મેક ઈન ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને ૩-ફેઝ વિજપુરવઠા ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

દિપક્રાંતિ યોજના
ગ્રામ ઉજાલા યોજના
ગ્રામ વિજક્રાંતિ યોજના
જ્યોતિ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' કયા મુખ્ય મંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP