Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને શું કહેવાય ? ચકાસણી મૂલ્યાંકન ઑડિટિંગ વાઉચિંગ ચકાસણી મૂલ્યાંકન ઑડિટિંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી જન ધન યોજના કોના માટે લાગુ પડે છે ? 21 થી 65 વર્ષ 18 થી 65 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 20 થી 60 વર્ષ 21 થી 65 વર્ષ 18 થી 65 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 20 થી 60 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી આવાસ યોજના કયારે અસ્તિત્વમાં આવી ? 25 જૂન, 2015 20 મે, 2015 25 જુન, 2017 20 જુન, 2017 25 જૂન, 2015 20 મે, 2015 25 જુન, 2017 20 જુન, 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીનું નામ કયા મંત્રી તરીકે રાખવામાં આવ્યું છે ? માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ લઘુમતી બાબતો રેલ્વે મંત્રી માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ લઘુમતી બાબતો રેલ્વે મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP