Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? નિષેધ સ્થગિત મનાઈ છૂટ નિષેધ સ્થગિત મનાઈ છૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'એક હાથે તાળી ના પડે' ની વિરોધી કહેવત કઈ છે ? આપ સમાન બળ નહીં આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે આપ સમાન બળ નહીં આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? અર્જુન ભાતું મુસાફર પથિક અર્જુન ભાતું મુસાફર પથિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ‘ગિરિજા' નો પર્યાયવાચી શબ્દ કયો છે ? ગિરિમથક પાર્વતી પર્વતીય શીતળ ગિરિમથક પાર્વતી પર્વતીય શીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP