Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયો શબ્દ 'સદન' નો સમાનાર્થી નથી ? ભવન નિવાસ અનિકેત નિકેતન ભવન નિવાસ અનિકેત નિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સમુદ્ર ઝરમર મૈત્રી પિયર સમુદ્ર ઝરમર મૈત્રી પિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) કેમ કરીને શાથી સુધ્ધાં કોને પૂછીને કેમ કરીને શાથી સુધ્ધાં કોને પૂછીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાનું સ્થળ અનાથાશ્રમ વૃદ્ધઆશ્રમ સદાવ્રત ભોજનાલય અનાથાશ્રમ વૃદ્ધઆશ્રમ સદાવ્રત ભોજનાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. અતિશય દુઃખ આવી પડવું ભાવભીનું સ્વાગત કરવું કંઠમાળનો રોગ થવો ગળામાં હાર પહેરાવવો અતિશય દુઃખ આવી પડવું ભાવભીનું સ્વાગત કરવું કંઠમાળનો રોગ થવો ગળામાં હાર પહેરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP