Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? ઉદયમતી શીલાવતી લીલાવતી ઇન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ઇન્દુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ? મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 3,400 3,000 6,500 6,400 3,400 3,000 6,500 6,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? દેવદાર ખેર ટીમરુ ચીડ દેવદાર ખેર ટીમરુ ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP