Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભીમદેવ પહેલાનાં સમયમાં કયા સ્થાપત્યની રચના થઈ ?

દેલવાડાના દેરાસરો
સીદી સૈયદની જાળી
મોઢેરાનું સૂર્યમંદિર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
હેમચંદ્રાચાર્યજીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી ?

સિધહેમ શબ્દાનુશાસન
ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર
ભગવદ ગોમંડળ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ માં કયા સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમા છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
મોરારજી દેસાઈ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP