ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? ઓનમ - કેરળ બિહુ - આસામ ગણગોર - બિહાર પોંગલ - તમિલનાડુ ઓનમ - કેરળ બિહુ - આસામ ગણગોર - બિહાર પોંગલ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ? અવધ ખારી બોલી મૈથિલી વ્રજ અવધ ખારી બોલી મૈથિલી વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP