બાયોલોજી (Biology) ઓરોકેરિયાનો સમાવેશ શેમાં થાય છે ? દ્વિદળી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી દ્વિદળી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણધારી વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ દ્વિઅંગી ત્રિઅંગી સપુષ્પી વનસ્પતિઓ આપેલ તમામ દ્વિઅંગી ત્રિઅંગી સપુષ્પી વનસ્પતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? આઈકલર થીઓફેસ્ટસ આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ આઈકલર થીઓફેસ્ટસ આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? વ્હીટેકર થીઓફેસ્ટસ આઈકલર લિનિયસ વ્હીટેકર થીઓફેસ્ટસ આઈકલર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ? વ્હિટેકર આઈકલર થીઓફેસ્ટસ લિનિયસ વ્હિટેકર આઈકલર થીઓફેસ્ટસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP