બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ? મૃતોપજીવી પરપોષી સ્વયંપોષી સ્વયંપોષી અને પરપોષી મૃતોપજીવી પરપોષી સ્વયંપોષી સ્વયંપોષી અને પરપોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ? મ્યુકર મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ આપેલ તમામ યીસ્ટ મ્યુકર મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ આપેલ તમામ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં કોષદિવાલ શાની બનેલી છે ? કાર્બોદિત કાઈટિન પેક્ટિન લિપિડ કાર્બોદિત કાઈટિન પેક્ટિન લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બધા જ બહુકોષી, જલજ કે સ્થલજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રીય સજીવોનો સમાવેશ શેમાં થાય છે ? વનસ્પતિસૃષ્ટિ મોનેરા ફૂગ પ્રાણીસૃષ્ટિ વનસ્પતિસૃષ્ટિ મોનેરા ફૂગ પ્રાણીસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામે ભૃણનિર્માણ થતું નથી ? દ્વિઅંગી ત્રિઅંગી આવૃત બીજધારી લીલ દ્વિઅંગી ત્રિઅંગી આવૃત બીજધારી લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP