કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી Back Up કોને કહેવાય ?

કોમ્પ્યુટર ડેટાનું મૂળભૂત એકમ
કોમ્પ્યુટરને સક્રિય કરવું
મેગ્નેટીક ટેપ કે ડિસ્ક રાખવા માટેનું સાધન
સુરક્ષા માટેની ફાઈલની બે કે વધુ કોપીઓ રાખવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું પાસવર્ડ માટે સાચું નથી ?

પાસવર્ડ ઝડપથી અને સહેલાઈથી ટાઈપ થઈ શકે તેવો હોવો જોઈએ.
પાસવર્ડ આલ્ફાન્યૂમેરિક માક્ષ્ડ કેરેક્ટરનો હોવો જોઈએ.
પાસવર્ડ વધુમાં વધુ 6 કેરેકટરનો હોવો જોઈએ.
પાસવર્ડ સહેલાઈથી યાદ રહી જાય તેવો હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP