કમ્પ્યુટર (Computer) LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ ? 1000 મીટર 100 મીટર 10000 મીટર 10 મીટર 1000 મીટર 100 મીટર 10000 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) 'M.S.Outlook'........ એક હાર્ડવેર છે એન્ટીવાયરલ સોફ્ટવેર છે એક જાતનો સ્પ્રેડશીટ સોફ્ટવેર છે મોટેભાગે ઇમેલ માટે વપરાતી એપ્લિકેશન છે એક હાર્ડવેર છે એન્ટીવાયરલ સોફ્ટવેર છે એક જાતનો સ્પ્રેડશીટ સોફ્ટવેર છે મોટેભાગે ઇમેલ માટે વપરાતી એપ્લિકેશન છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું લિસ્ટ કોણ પૂરું પાડે છે ? ફાઇલ્ડ રિપ્લેસ થીસોરસ સ્પેલિંગ એન્ડ ગ્રામર ફાઇલ્ડ રિપ્લેસ થીસોરસ સ્પેલિંગ એન્ડ ગ્રામર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્માર્ટ ટેગ શું છે ? માઈક્રોસોફ્ટનો સિલેકશન બેઝડ સર્ચ ફિચર આમાંથી એક પણ નહીં એક જાતનું હાર્ડવેર છે માઈક્રોસોફ્ટનો એન્ટીવાયરલ સોફ્ટવેર માઈક્રોસોફ્ટનો સિલેકશન બેઝડ સર્ચ ફિચર આમાંથી એક પણ નહીં એક જાતનું હાર્ડવેર છે માઈક્રોસોફ્ટનો એન્ટીવાયરલ સોફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) જ્યારે ભાષા ગુજરાતી અને ફોન્ટ શ્રુતિ હોય ત્યારે ___ ફોર્મેટ હશે. ASCII ISCII Unicode Uninot ASCII ISCII Unicode Uninot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP