કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું તમારા કોમ્પ્યુટર સાથે નેટવર્ક જોડવાનું શક્ય બનાવે છે ? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ વિડીયો કાર્ડ કન્ટ્રોલર કાર્ડ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ વિડીયો કાર્ડ કન્ટ્રોલર કાર્ડ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કોમ્પ્યુટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે ? ફોટાના કિરણો ફોટો મલ્ટસપ્લાયર ટ્યૂબ ફોટો સિન્થેસીસ ડીવાઇસ ફોટોકાઈ નેસીસ ટયૂબ ફોટાના કિરણો ફોટો મલ્ટસપ્લાયર ટ્યૂબ ફોટો સિન્થેસીસ ડીવાઇસ ફોટોકાઈ નેસીસ ટયૂબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહિ ? કમ્પાઈલર એસેમ્બલર લોડર ઓપરેટિંગ સિસ્ટમ કમ્પાઈલર એસેમ્બલર લોડર ઓપરેટિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ એકાઉન્ટ સાથે કનેક્ટ થવાની પદ્ધતિને શું કહેવાય છે ? લોગ ઈન સાઈન ઈન સાઇન આઉટ લોગ આઉટ લોગ ઈન સાઈન ઈન સાઇન આઉટ લોગ આઉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે ? સીડી ડીવીડી આરપીએમ સીડી- આરડબલ્યુ સીડી ડીવીડી આરપીએમ સીડી- આરડબલ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP