ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ? અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 26 અનુચ્છેદ 25 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 26 અનુચ્છેદ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP