ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? ૮૫ લાખ ૭૦ લાખ ૭૫ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ૭૦ લાખ ૭૫ લાખ ૮૦ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 530 કરતાં વધુ નહીં 540 કરતાં વધુ નહી 510 કરતા વધુ નહીં 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 540 કરતાં વધુ નહી 510 કરતા વધુ નહીં 520 કરતા વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP