ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોન હોય છે ? ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૨૫ ૧૦૫ ૧૩ ૧૯૪ ૨૫ ૧૦૫ ૧૩ ૧૯૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર સૈન્ય વહીવટી તંત્ર પંચાયત ન્યાયતંત્ર સૈન્ય વહીવટી તંત્ર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP